દરેક બાળકો વિકાસ માટે પોતાનો સમય લેતા હોય છે. જેમાં વિભિન્નતા સ્વીકાર્ય છે, દા.ત. એક બાળક કદાચ ૧૨ મહિનામાં પણ ચાલવાનું શીખી શકે છે, જયારે અન્ય બાળકો ૧૫-૧૬ મહિનામાં ચાલવાનું શીખે છે, થોડા બાળકો આ સમયગાળા કરતાં પણ લાંબો સમય લઈ શકે છે, જે બાળકોમાં યોગ્ય ઉમરે જે વિકાસ થવો જોઈએ તે ન થાય તેવા બાળકો વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકો છે તેમ કહી સકાય.
]]>આંચલ ફાઉન્ડેશન તેમના અપંગ સાથે સામનો કરવા માટે અને વધુ સારી રીતે જીવન જીવી બાળકોની સંખ્યા મદદ કરી છે ... લાભાર્થીઓની યાદી શોધવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
]]>આંચલ સંસ્થાને વિખ્યાત અને સમર્પિત વ્યક્તિઓને વહિવટી સમિતિમાં ધરાવવાનો લાભ મળેલ છે. તેઓ પોતાની કાબેલીયત દ્વારા બાળકોના જીવનમાં અને સમાજમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરી રહયાં છે
]]>આંચલનું પહેલું સમાચારપત્ર સુંદર મન તમારા વ્યક્તિગત, સામુદાયિક અને સામાજિક જીવનના પાસાઓને આવરી લેશે. આંચલ સંસ્થા દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓ, નાણાકિય અહેવાલો અને ભવિષ્યનાં આયોજનોનો સુંદર મન માં સમાવેશ કરવામાં આવશે. આ સમાચારપત્ર વાંચવા માટે નીચેની લીંક ઉપર ક્લીક કરો.
]]>