Warning: date(): It is not safe to rely on the system's timezone settings. You are *required* to use the date.timezone setting or the date_default_timezone_set() function. In case you used any of those methods and you are still getting this warning, you most likely misspelled the timezone identifier. We selected the timezone 'UTC' for now, but please set date.timezone to select your timezone. in /home/aanchal/public_html/libraries/joomla/utilities/date.php on line 169

Warning: mktime(): It is not safe to rely on the system's timezone settings. You are *required* to use the date.timezone setting or the date_default_timezone_set() function. In case you used any of those methods and you are still getting this warning, you most likely misspelled the timezone identifier. We selected the timezone 'UTC' for now, but please set date.timezone to select your timezone. in /home/aanchal/public_html/libraries/joomla/utilities/date.php on line 117

Warning: date(): It is not safe to rely on the system's timezone settings. You are *required* to use the date.timezone setting or the date_default_timezone_set() function. In case you used any of those methods and you are still getting this warning, you most likely misspelled the timezone identifier. We selected the timezone 'UTC' for now, but please set date.timezone to select your timezone. in /home/aanchal/public_html/libraries/joomla/utilities/date.php on line 169
સલાહકાર સમિતિ Joomla! - the dynamic portal engine and content management system http://www.aanchalfoundation.org/index.php?option=com_content&view=category&id=15&layout=blog&Itemid=14&lang=gu Thu, 16 May 2024 10:32:33 +0000 Joomla! 1.5 - Open Source Content Management gu-in સલાહકાર સમિતિ http://www.aanchalfoundation.org/index.php?option=com_content&view=article&id=10%3Aadvisory-committee&catid=15%3Aadvisory-committee&Itemid=14&lang=gu http://www.aanchalfoundation.org/index.php?option=com_content&view=article&id=10%3Aadvisory-committee&catid=15%3Aadvisory-committee&Itemid=14&lang=gu આંચલ ફાઉન્ડેશનને રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો, કંપનીઓ અને સેવાભાવી સંસ્થાઓદ્વારા નાણાંકીય અને તકનીકી મદદ મળે છે.

  • એસેલ વર્લ્ડ, મુંબઇ  ભારત
  • ર્ડા.અહમેત હોક, પ્રાધ્યાપક,ન્યુરોલોજી અને ન્યુરોસાયન્સ; નિયામક, ન્યુરોમસ્કયુલર વિભાગ,જહોન્સ હોપકિન્સ વિશ્વ્વ વિધ્યાલય, યુએસએ
  • ર્ડા.શોન નોરોન્હા, ઇન્ટ્રાહેલ્થ ઇન્ટરનેશનલ, હેલ્થ વર્કર્ફોસ ઓફિસર, કેપીસીટીપ્લસ, યુએસએ
  • શ્રીમતિ જેરી કેલીબ્રીસ, પ્લે થેરાપીસ્ટ, અર્લી ઇન્ટરવેન્શન પ્ર઼ોગ઼ામ,ન્યુજર્સી, યુએસએ
  • શ્રીમતિ વેરેડ મોષ્કોવીટ્ઝ, સિનિયર ઓક્યુપેશનલ થેરાપીસ્ટ, યુકે
  • ક્લેયર બોલટન, સ્પીચ અને લેંગવેજ થેરાપીસ્ટ, એપેક્સ એબીલીટી,યુકે
  • શ્રીમતિ સોફિયા હયુમન, વિશેષ તજજ્ઞ સ્પીચ અને લેંગવેજ થેરાપીસ્ટ, ઓટીઝમ નિષ્ણાંત, યુકે

અમો સલાહકાર સમિતિ બનાવવાની પ્રક્રિયામાં છીએ.જેમાં સ્થાનિક, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય તજજ્ઞનો કે જેઓ અલગ-અલગ વિષયોમાં નિષ્ણાંત હશે તેઓનું જૂથ બનાવવામાં આવશે, (નીચે દર્શાવેલ નિષ્ણાંતોને સામેલ કરવામાં આવશે પરંતુ મર્યાદિત રાખવામાં આવશે )

  • તબીબો (ન્યુરોલોજીકલ સિવાયની બિમારીઓ માટે)
  • ન્યુરોલોજીસ્ટ
  • પેડીઆટ્રીશીઅન
  • થેરપીસ્ટ
  • શાયક્રીયાટ્રીસ્ટ /બિહેવિયરલ સાયન્સ સ્પેસીઆલીસ્ટ
  • સોશિયલ વર્કર
  • વિશિષ્ટ જરુરિયાત ધરાવતાં બાળકોના માતા-પિતા
  • શાળાનાં શિક્ષકો અને આચાર્યને વિશિષ્ટ તાલીમ માટેનાં તાલીમકારો
  • સંશોધક સમૂદાયનાં સંશોધનમાં કાર્યમાં જોડાયેલ સંશોધકો,
  • માર્ગદર્શક તજજ્ઞ

 

]]>
admin@aanchalfoundation.org (Administrator) Advisory Committee Thu, 18 Nov 2010 11:51:40 +0000