Warning: strtotime(): It is not safe to rely on the system's timezone settings. You are *required* to use the date.timezone setting or the date_default_timezone_set() function. In case you used any of those methods and you are still getting this warning, you most likely misspelled the timezone identifier. We selected the timezone 'UTC' for now, but please set date.timezone to select your timezone. in /home/aanchal/public_html/libraries/joomla/utilities/date.php on line 56

Warning: date(): It is not safe to rely on the system's timezone settings. You are *required* to use the date.timezone setting or the date_default_timezone_set() function. In case you used any of those methods and you are still getting this warning, you most likely misspelled the timezone identifier. We selected the timezone 'UTC' for now, but please set date.timezone to select your timezone. in /home/aanchal/public_html/libraries/joomla/utilities/date.php on line 198

અમારો અભિગમ

વિશિષ્ટ જરુરિયાત ધરાવતાં બાળકોનાં જીવનને સુધારવું એજ આંચલ સંસ્થાનો ધ્યેય છે.અમે માનીએ છીએકે વિશિષ્ટ બાળકોને સમયસર દવા અને સારવાર,પરિસ્થિતિનું સાચું તથા વ્યવસ્થિત નિદાન, વિશિષ્ટ ધ્યાન, નવીન ભણાવવાની પધ્ધતિ, સતત કસરત તથા સૌથી વધુ કટિબધ્ધતા-નિશ્ચયશકિત તેઓનાં ઼઼જીવનમાં બદલાવ લવી શકે છે. અમારો આંચલ સંસ્થામાં અભિગમ.

  • લાંબાગાળાની ન્યુરોલોજીકલ માંદગી ધરાવતાં બાળકોની સારવારમાં થતાં નાણાકિય ખર્ચમાં મદદ દ્વારા તે ખર્ચને ઓછો કરવાનો પ્રયત્ન. અમો બીજી માંદગીઓ સાથે જોડાયેલ સમયની સંવેદનશીલતા સમઝીએ છીએ અને અમો અમારો બનતો પ્રયત્ન તે માટે જરૂરી દવાઓ, સારવાર અને તજજ્ઞ વળતર માટેનાં નાણાકિય ખર્ચમાં મદદ દ્વારા કરવા માંગીએ છીએ.
  • દિકરી અને દિકરાને એકસમાન તકો. અમો માનીએ છીએકે દિકરી અને દિકરામાં કોઇ તફાવત-ભેદ હોતો નથી.મદદના સમયે આવા કોઇ બદલાવને ધ્યાનમાં લેવામાં આવશે નહી.
  • અમો શિક્ષણ-જ્ઞાન દ્વારા જાગ્રુતિ ઉભી કરવા માંગીએ છીએ. અમો આંચલમાં ભારતમાં તથા દુનિયાનાં બીજા દેશોમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકો સાથે જોડાયેલ સામાજિક અવરોધો અને લાંછનને દુર કરવા માટે  શિક્ષણ દ્વારા જાગ્રુતિ ઉભી કરવા માંગીએ છીએ.તથા અમો વિશિષ્ટ બાળકોને પહેલેથી અગાઉની સારવાર પ્રાપ્ત થતાં તેઓનો થયેલ સામાન્ય વિકાસનાં ઉદાહરણો દર્શાવીશું
  • સમાજમાં વિકાસનાં સ્તરોમાં ધીમા ઉતરતાં બાળકો અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકોને શિક્ષણમાં સમાન તકો અને સારા તથા સુંદર જીવન માટેનો લ્હાવો પ્રાપ્ત થાય તે માટે સમાજમાં તેઓનો સ્વાિકર થાય તેવી સામાજિક વેચાણ વ્યવસ્થા ઉભી કરવી.
  • દરેક સામાજિક અને આર્થિક સ્તરનાં કુટુંબોને પોતાનાં બાળકને કસરત દ્વારા સારવાર માટેની સવલતો પ્રાપ્ય થાય તે માટે જાગ્રુતિ ઉભી કરવી અને મદદ કરવી.